Unlimited Plugins, WordPress themes, videos & courses! Unlimited asset downloads! From $16.50/m
Advertisement
  1. Code
  2. React Native
Code

૬૦ સેકન્ડોમાં એક React Native Template-રિએક્ટ નેટિવ ટેમ્પ્લેટ થી શરૂઆત કરો

by
Difficulty:BeginnerLength:LongLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

CodeCanyon-કોડકેન્યન થી React Native app templates-રિએક્ટ નેટિવ એપ્પની ટેમ્પ્લેટ્સ તમારા એપ્પ ડેવલોપમેન્ટના કામની ઝડપી શરૂઆત કરી શકે છે. આ વિડિઓ તમને બતાવશે કે ફક્ત ૬૦ સેકન્ડોમાં તમારી ખુદની એપ્પ તૈયાર કરવાની શરૂઆત કેવી રીતે કરવી.

BeoStore React Native App Template-બીઓસ્ટોર રિએક્ટ નેટિવ એપ્પ ટેમ્પ્લેટ

ઇ-કૉમર્સ માટે BeoStore React Native App Template-બીઓસ્ટોર રિએક્ટ નેટિવ એપ્પ ટેમ્પ્લેટ એક પ્લેટફોર્મ થી સ્વતંત્ર, ઇ-કૉમર્સને અનુરૂપ સ્ટોર ટેમ્પ્લેટ છે જે એક થી વધુ ભાષાઓ અને Firebase-ફાયરબેઝ થી push notifications-પુશ નોટિફિકેશન્સ ને સમર્થન કરે છે.

CodeCanyon-કોડકેન્યન પરથી તેને ખરીદ્યા બાદ, તમે એક zip-ઝીપ ફાઈલ ડાઉનલોડ કરી શકશો જેમાં એપ્પની આખી ટેમ્પ્લેટનો સમાવેશ થાય છે.    તેને unzip-અનઝિપ કર્યા બાદ, તમારા shell-શેલમાં ટેમ્પ્લેટનું ફોલ્ડર બદલવું પડશે અને બધી dependencies-ડિપેન્ડેન્સીસ-નિર્ભરતાઓને fetch-ફેચ કરવા-મેળવવા npm install run-રન-ચાલુ કરવું પડશે.

chmod +x થી execute-એક્ઝીક્યુટ-અમલ કરવા માટે તમારે gradlew script permission-સ્ક્રિપ્ટ પરમિશન આપવી પડશે. ત્યારબાદ, તમે એપ્પને ચાલુ કરવા React Native command line tool-રિએક્ટ નેટિવ કમાન્ડ લાઈન ટૂલનો ઉપયોગ કરી શકો છો. 

એપ્પ ટેમ્પ્લેટમાં પુરેપુરા React Native code-રિએક્ટ નેટિવ કોડનો સમાવેશ થાય છે. Constants.js ફાઈલમાં તમે આસાનીથી debugging configuration-ડિબગીંગ કન્ફિગ્રેશનને બદલી શકો છો અથવા જેવી રીતે toolbar-ટૂલબારના રંગ બદલીએ એવી રીતે તમારી એપ્લિકેશનના રંગ અને ભાવ મુજબ ઢાળી શકો છો.

હું તેમને લીલા રંગના બનાવીશ. Cmd+M થી ડેવલપર મેનુ ને સામે લાવીને, અથવા shake gesture-શેક જેસ્ચર-ઇલેક્ટ્રોનિક ઉપકરણ હલાવવાના વર્તનના ઉપયોગથી અને reload-રિલોડ પસંદ કરીને પહેલેથી જ ચાલતી એપ્પને રિલોડ કરી શકો છો.

હવે તમે તમારા સ્ટોરને તમારી મરજી મુજબ બદલવા-કસ્ટમાઈઝ કરવા માટે એકદમ તૈયાર છો! અન્ય ઘણી બધી React Native app templates-રિએક્ટ નેટિવ એપ્પની ટેમ્પ્લેટ્સ માટે CodeCanyon-કોડકેન્યનની મુલાકાત લો!

Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.